સાવધ / અમદાવાદ: 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઈ, તારનો એક છેડો ફેફસામાં, બીજો શ્વાસનળીમાં, સિવિલે કરી દેખાડ્યો કમાલ

2 year old girl swallowed an LED bulb, Successful surgery performed at Ahmedabad Civil Hospital

બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા, 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ તો બીજી તરફ મહેસાણામાં બાળકી સીંગનો દાણો ગળી જતાં શ્વાસ લેવામાં પડી તકલીફ

બ્રેકિંગ ન્યૂઝ