ગજબ કહેવાય / OMG! 2 વર્ષના બાળકમાં જોવા મળ્યા એવા લક્ષણો કે જાણીને ડોક્ટર્સ પણ થયાં સ્તબ્ધ, જાણો શું

2 year old boy showed signs of puberty

બ્રિટનના બ્રાઈટન શહેરમાંથી અનોખો મામલો સામે આવ્યો છે. અહીં બે વર્ષના એક બાળકમાં પ્યૂબર્ટી એટલેકે તરૂણાવસ્થાના લક્ષણો જોવા મળ્યાં, જે નોર્મલ નથી. બાળકના જનનાંગોના વાળ વધવા અને તેના લિંગનો આકાર અસામાન્ય રીતે વધવા લાગ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ