OMG / ફૈઝાબાદમાં 2 વર્ષના બાળક પર માલગાડી ફરી વળી અને પછી જે થયુ...

2 year old boy came under the engine of goods train

માલગાડી નીચે 2 વર્ષના બાળકને આવી જવાથી ટ્રેનનો લોકો પાયલટ પણ ગભરાઇ ગયો હતો. ખૂબ જ ઝડપથી ટ્રેન પસાર થઇ. ઇમરજન્સી બ્રેક મારી તેમ છતાં બાળક ટ્રેન નીચે આવી ગયું. આ નજારો જોવાવાળા દરેક લોકોની આંખો ફાટી ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ