સાબરકાંઠા / મજરા-તલોદ રોડ પર ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 8 ગંભીર ઇજાગ્રસ્ત

2 women died 8 people injured accident majara talod road sabarkantha

સાબરકાંઠામાં રોડ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. મજરાથી તલોદ રોડ પર આ અકસ્માત થયો છે. ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 2 મહિલાના મોત થયા છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ