ઓપરેશન ઓલઆઉટ / J&K: સેના-આતંકી વચ્ચે અથડામણ, અનંતનાગમાં બે આતંકી ઠાર

2 Terrorists Shot Dead In Jammu And Kashmir's Anantnag

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા કસ્બામાં સેના અને આતંકીઓ વચ્ચે સવારે અથડામણ થઇ. જેમાં બે આતંકીઓ ઠાર મરાયાં છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર સેનાની 3 આરઆર અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ