એન્કાઉન્ટર / જમ્મુના સુંદરબની વિસ્તારમાં અથડામણમાં 2 પાક. આતંકી ઠાર, 2 જવાન શહીદ, દિવસમાં 6 આતંકીનો ખાતમો

2 terrorists killed, 2 jawans martyred in clash between security forces in Sundarbans area of Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના સુંદરબની વિસ્તારમાં અંકૂશરેખાએ આવેલા દાદલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકી ઠાર થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ