ડેલ્ટા વેરિએંટ / ગુજરાતના આ જિલ્લામાં ડેલ્ટા વેરિએંટના 2 શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ, બંને દર્દીઓ 15 દિવસ પહેલા કેરળ ગયા હતા

2 suspected cases of Delta variant in Vadodara

વડોદરામાં ડેલ્ટા વેરિએંટના બે શંકાસ્પદ કેસ નોંધાયા જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. બંને દર્દીઓ 15 દિવસ પહેલા કેરળ ફરવા ગયા હતા. જેથી ત્યા સંક્રમિત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ