ઘોર બેદરકારી / વિસનગરમાં શાળાએથી ઘરે જતા ખુલ્લી ગટરમાં ડૂબી હતી 2 વિદ્યાર્થીની, એક બચી, બીજીનો પાલિકાએ લીધો જીવ!

2 students drowned in an open drain while going home from school in Visanagar

વિસનગરના થલોટા ચોકડી ચાર રસ્તા નજીક વરસાદના પાણીમાં બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા બની દુર્ઘટના, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ