કરુણ ઘટના / નવસારીના દરિયામાં 2 વ્યક્તિઓના ડુબવાથી મૃત્યુ, સુરતથી બેન્કના 4 કર્મીઓ ફરવા ગયા હતા ઉભરાટ

2 persons drowned in Navsari sea, 4 bank employees went for a walk from Surat

દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉભરાટનાં દરિયામાં નહાવા પડેલા સુરતના બે બેંક કર્મીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ બેંક કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ