કાર્યવાહી / છત્તીસગઢમાં પોલીસની માઓવાદીઓ સાથે અથડામણઃ બે નક્સલી ઠાર

2 Naxals killed in encounter in Chhattisgarh

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગઇ કાલે રાત્રે નક્સલીઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઇ, જેમાં બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ કરાયું. પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલેલી આ અથડામણમાં પોલીસે બે યુનિફોર્મધારી નક્સલીઓને ઠાર માર્યા છે. ઘટનાસ્થળેથી પોલીસને કેટલાંક હથિયાર પણ મળ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ