ખૂન / ભાવનગરમાં દિવાળીના 24 કલાકમાં જ બે હત્યાની ઘટનાને પગલે ખળભળાટ

2 murder in Bhavnagar in Diwali night Gujarat Crime

ભાવનગર શહેર અને જિલ્લો ફરી એક વખત દિવાળી ના દિવસે જ રક્તરંજિત બન્યો દિવાળી ના દિવસે 24 કલાક માં 2 હત્યા ના બન્યા છે જેમાં 1 પરપ્રાંતીય મહિલા અને બીજું પરપ્રાંતીય યુવક ની તીક્ષ્ણ હથીયાર વડે હત્યા નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે હત્યારાઓ ને શોધવા ટિમો કામે લગાડી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ