ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચિંતા / લોકસભા સુધી પહોંચ્યો કોરોના વાયરસનો કહેર, 2 કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ

2 More Employees Of Lok Sabha Secretariat, Including A Security Official, Test Positive

કોરોના વાયરસનો કહેર લોકસભા સુધી પહોંચ્યો છે. લોકસભા સચિવાલયમાં બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બેમાંથી એક સુરક્ષાકર્મીને કોરોના હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં લોકસભા સચિવાલયમાં કોરોનાના 3 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે. અગાઉ પણ એક સફાઈકર્મી પણ કોરોનાનો પોઝિટિવ આવ્યો હતો. સંસદ સચિવાલયમાં કામ કરતા કર્મીઓમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે તેમ સૂત્રોએ માહિતી આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ