બોલિવૂડ / આ તો બસ ટ્રેલર છે! આર્યન-અનન્યા બાદ હજુ બે સેલિબ્રિટી NCBની રડારમાં, બોલિવૂડમાં મચ્યો હાહાકાર

2 more celebs with bollywood background are under ncb radar in drug case

ડ્રગ્સ રેકેટને નાબૂદ કરવા માટે  NCB ની તરફથી હજુ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર બોલિવૂડ બેકગ્રાઉન્ડમાં હજી 2 મોટા સેલેબ્સ તેમના રડાર પર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ