ગોરખધંધો / રાજકોટમાં ગોરખધંધાનો પર્દાફાશ, હૉંગકૉંગથી ઑનલાઈન મંગાવ્યું હતું 1 લાખનું મશીન

2 more arrested in feticide test case in Rajkot

રાજકોટમાં ગર્ભ પરીક્ષણ મામલે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, ગર્ભ પરીક્ષણના કાળાકામ માટે સ્પેશિયલ હોંગકોંગથી રૂપિયા 1 લાખમાં મશિન મગાવવામાં આવ્યું હોવાનો ખુલાસો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ