રૂઢી / સ્મશાનમાંથી 2 મહિનાની માસૂમનો મૃતદેહ થયો ગાયબ, બાળકીને દૂધપીતી કરાઈ હોવાની આશંકા

2-month-old girl death body missing from the crematorium in Surat Gujarat

બેટી પઢાઓ, બેટી બચાવો ના સૂત્રો ખાલી સૂત્રો જ બની રહ્યા છે. ગુજરાતમાં સુરતમાં તાજેતરમાંજ માતા-પિતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકોના આંકડા રજૂ થયા હતા જેમાં ત્યજી દેવાયેલા બાળકોમાં બાળકીઓની સંખ્યા વધુ હતી ત્યારે ફરી એકવાર સુરતમાં જ બે મહિનાની બાળકીનો મૃતદેહ સ્મશાનમાંથી ગાયબ થઈ જતા વિવાદનો મધપૂડો છેડાયો છે. બાળકીને પરિવારજનો દ્વારા દૂધપીતી કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ