બર્બરતા / પશુઓ સામે ક્રુરતાની હદ વટાવી, કૂતરાને બાઈક સાથે બાંધીને કર્યું એવું કે VIDEO થયો વાયરલ

2 men tied dog with bike and dragged it in streets

દેશમાં કેરળમાં હાથણી સાથે થયેલ હિંસાથી આખો દેશ આક્રોશ અનુભવી રહ્યો છે. એવામાં આવી એક બીજી ઘટના આવી છે જેથી દેશ હચમચી ગયો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 2 વ્યક્તિઓએ એવું કામ કર્યું છે જે સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ