છેતરપિંડી / "હું CBIનો ડિરેક્ટર છું" ; ટેક્સ અધિકારીઓને આ ધમકી આપનાર બે દિલ્હીમાં દબોચી લેવાયા

2 men posing as CBI director and threatening GST officer caught in Delhi by CBI

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ પોતાની જાતને CBI ડિરેક્ટર R K શુક્લા તરીકે ઓળખાવતા 2 ઠગોની ધરપકડ કરી હતી. આ બંને એક સિનિયર કસ્ટમ અધિકારીને ખોટી ધમકી આપતા હતા કે તે અધિકારી સામે CBIમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ