કચ્છ / ભૂજમાં ફૂડ પોઈઝનીંગથી 2 બાળકોના મોત, મા-બાપની હાલત ગંભીર

કચ્છના ભુજમાં ફુડ પોઈઝનિંગથી બે લોકોના મોત થયા છે.1 કિશોરી અને બાળકીનું ફૂડપોઇઝનિંગથી મોત થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. રઘુવંશીનગરમાં 4 લોકોને ફૂડપોઇઝનિંગ થયું હતું. બાળકોના માતા-પિતા હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બહારનું જમવાનું મંગાવતા આ ફુડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. ભૂજ B ડિવિઝન પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ