OMG / અત્યાર સુધીની સૌથી ચોખ્ખો ચંદ્રનો ફોટો, 2 વર્ષ સુધી 2 લાખ ફોટો પાડ્યા બાદ મળી સફળતા

2 lakh picture used for most ridiculously detailed astonishing image of moon

2 એસ્ટ્રોફોટોગ્રાફર્સે ચંદ્રની અત્યાર સુધીની સૌથી વિસ્તૃત તસવીર લીધી છે. આ અદ્ભૂત ચિત્ર 2 વર્ષની મહેનત અને લગભગ 2,00,000 ફ્રેમ્સનું પરિણામ છે.

બ્રેકિંગ ન્યૂઝ