ખેડૂત આંદોલન / NDAમાં સહયોગી પાર્ટીએ જ કર્યો બળવો, 2 લાખ ખેડૂતો સાથે દિલ્હી કૂચનું એલાન

2 lakh farmers conference to be held in delhi will be decided on the same day even after leaving nda hanuman beniwal

કેન્દ્રીય કૃષિ કાયદાના મુદ્દે જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને સમજાવવાની કોશિશમાં છે ત્યાં અન્ય તરફ તેમના સહયોગી પાર્ટીએ કાયદાની વિરોધમાં બળવો કર્યો છે.NDAના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે જાહેરાત કરી છે કે ખેડૂત આંદોલનના સમર્થનમાં 26 ડિસેમ્બરે તેમની પાર્ટી 2 લાખ ખેડૂતો સાથે રાજસ્થાનથી દિલ્હી માર્ચ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ