મતદાન એટલે મહાદાન / ગુજરાતમાં વોટિંગના દિવસે અમદાવાદના 2 લાખ કર્મીઓને રજા આપવાનો નિર્ણય, અન્ય શહેરોમાં પણ પરિપત્ર જારી કરાયા

2 lakh employees will be given leave in Ahmedabad for voting in election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે અમદાવાદમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2 લાખ કર્મચારીઓને મતદાન માટે રજા આપવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ