રિપોર્ટ / યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડતા 2ના મોત, સેના હાઈ એલર્ટ પર, જો બાઈડને બોલાવી NATOની ઈમરજન્સી બેઠક

2 killed in Russian missile attack in Poland

રશિયાએ મંગળવારે ફરી એકવાર યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલો ફેંકી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકી ગુપ્તચર અધિકારીએ કહ્યું કે જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું હતું ત્યારે તેની કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં પણ પડી છે, જેમાં બે લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ