નશીલો પદાર્થ / સુરતમાં વિદ્યાર્થીના સ્કૂલબેગમાં પુસ્તક નહીં 2 કિલો અફીણ નીકળ્યું, રાજસ્થાનથી ચાલતું હતું રેકેટ

2 kg opium found in student's schoolbag in Surat

સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું, વિદ્યાર્થી સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરતા ઝડપાતા ચકચાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ