OMG / ઓહ બાપ રે! કિશોરીના પેટમાંથી નીકળ્યો 2 કિલો વાળનો ગોળો, તબીબો પણ જોઈને ચોંકી ગયા

2 kg hair ball came out of stomach of up girl doctors are also surprised

17 વર્ષની એક કિશોરીના પેટની સર્જરી કરવામાં આવી. જેમાંથી લગભગ બે કિલોગ્રામ વજનના વાળનો એક ગોળો કાઢવામાં આવ્યો. લખનઉના બલરામપુર હોસ્પિટલના તબીબોની એક ટીમે ગુરૂવારે એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. બલરામપુર જિલ્લાની કિશોરીને પેટમાં દુ:ખાવો અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યા થતી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ