કાર્યવાહી / પોરબંદરમાં 15 જેટલા ક્રુ-મેમ્બરો સાથે 2 ઈરાની બોટ ઝડપાઈ, કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન

2 Iranian boats with 15 crew members intercepted in Porbandar joint operation of Coast Guard and NCB

પોરબંદરમાંથી 2 ઈરાની બોટ સાથે 15 જેટલા ક્રુ મેમબરો ઝડપાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ