ગાંધીનગર / ગુજરાતમાં એકસાથે 5 ટોપ IPSને મળ્યું પ્રમોશન, ત્રણને IGP અને બે અધિકારીઓને ADGP તરીકે બઢતી

 2 ips of the state were given promotion of adgp grade

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. બે અધિકારીઓને IGP રેન્કમાંથી ADGPમાં બઢતી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ IPS ને DIGP થી IGP બઢતી અપાઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ