ભૂલ / હવામાં સામ-સામે આવી ગયા IndiGo ના 2 વિમાન! પ્રવાસીઓ જીવ બંધાયા પડીકે, જાણો DGCAએ શું કરી કાર્યવાહી

2 IndiGo planes came face to face in the air! Find out what the DGCA did

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એક એર ટ્રાફિક કન્ટ્રોલરને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો કારણ કે 7 જાન્યુઆરીએ ઈન્ડિગો એરલાઈન્સની બે ફ્લાઈટના એક સાથે પ્રસ્થાનને મંજૂરી આપી દીધી હતી. ડીજીસીએએ તેને ગંભીર ઘટના ગણીને આ મામલે તપાસ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ