નસીબ / બે ભારતીયોએ દુબઇમાં જીતી 10 લાખ ડૉલરની લૉટરી, અહીં ખર્ચ કરવાનો લીધો અનોખો સંકલ્પ

2 indian expats win 1 million in Dubai raffle

71 વર્ષીય જયા ગુપ્તા દુબઇની એક વેપારી મહિલા છે. જયાએ કહ્યું કે, તેમની જીતનો દરેક ભાગ અને પૂરો શ્રેય તેમની મા અને ભગવાનને જાય છે. 'આ તેમનાં આશીર્વાદ છે કે જે મને જીવનમાં આટલું બધું આપ્યું છે.' છેલ્લાં 35 વર્ષોથી દુબઇમાં રહેનાર જયા ગુપ્તાએ કહ્યું કે, તેઓ 15 વર્ષથી દુબઇ ડ્યૂટી ફ્રી રૈફલ ડ્રો ખરીદી રહેલ છે. જયા ગુપ્તાએ પોતાની માંને મળવા માટે મુંબઇ જતા પહેલા પોતાની વિજયી ટિકિટ ખરીદી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ