મેઘમહેર / અમરેલી જિલ્લામાં અનરાધારઃ રાજુલામાં 2 ઇંચ, ઘાણો નદીમાં પુર, આણંદમાં મધરાત્રે 3 ઈંચ ખાબક્યો વરસાદ

2 inches of rain in Rajula of Amreli, 3 inches of rain in Anand

ગુજરાતમાં ક્યાંક મેઘરાજા રિસાયા છે તો ક્યાંક મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજા અમરેલી પર થયા મહેરબાન, આણંદમાં પણ ધમાકેદાર એન્ટ્રી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ