નવો નિર્ણય / ગુજરાતમાં રસીકરણ મુદ્દે 2 મહત્વની જાહેરાત, આટલા દિવસ પછી મળશે બીજો ડોઝ

2 important announcements on the issue of vaccination in Gujarat

ગુજરાતમાં 20 મેના દિવસથી ફરી રસીકરણ શરૂ કરાશે, નવી ગાઈડલાઈન પ્રમાણે 85 દિવસ પછી પહેલો ડોઝ લેનારને બીજો ડોઝ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ