શરમજનક / લો બોલો! PPE કિટ પહેરી ચોર સિવિલમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીનો સામાન ચોરતા હતા

2 held by Ahmedabad police for theft in covid 19 ward in civil hospital

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મૃતદેહ પાસેથી કિંમતી સરસામાન ચોરી થતો હતો તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોર PPE કિટ પહેલીને ચોરી કરવા સિવિલિ હોસ્પિટલમાં જતા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા ચાર દર્દીઓના ઘરેણાં અને મોબાઈલ ફોન ચોરાયા હતા. બાદમાં આ ઘટના અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ કેસમાં હવે શાહીબાગ પોલીસે કુલ 2 આરોપીની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ