અપહરણ / જમ્મુ-કાશ્મીરમાં બે છોકરીઓના અપહરણ બાદ ધર્મ પરિવર્તન કરાવવાનો દાવો, સિખ સમાજ ભડક્યો તો જુઓ શું કર્યુ..

2 girl kidnapped in shrinagar

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં બે સિખ યુવતીઓનું બંદૂકની અણીએ અપહરણ કરીને તેમનું ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું. આ ઘટનાને કારણે સિખોમાં રોષ ફેલાયો છે અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ