એલાન / આજે પૃથ્વીની પાસેથી પસાર થશે 2 વિશાળ ધૂમકેતૂ, બુર્જ ખલીફા જેટલો મોટો હશે આકાર

2 giant asteroids as big as Burj Khalifa to zip past Earth today says NASA

આજે રાત્રે પૃથ્વીની પાસેથી બે મોટા ધૂમકેતૂ (Asteroids) પસાર થવા જઈ રહ્યા છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ તેનું એલાન કર્યું છે. નાસાના અનુસાર પૃથ્વીની કક્ષાથી થઈને પસાર થનારા ધૂમકેતૂઓનો આકાર દુનિયાની સૌથી મોટી અને ઊંચી ઈમારત બુર્જ ખલીફા જેટલો મોટો છે. બુર્જ ખલીફાની ઉંચાઈ 828 મીટર છે. આના આધારે તમે ધૂમકેતૂના આકારનો અંદાજ લગાવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ