ખૂન / 'બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપૈયા' અમદાવાદમાં પૈસા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી

2 friends killed in hatkeshwar ahmedabad gujarat

શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ભાઇપુરામાં ગઇ કાલે મોડી રાતે માત્ર 30 હજાર રૂપિયાની લેતી-દેતીના મામલે બે યુવકોની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે ખેલાયેલા આ ખૂની ખેલમાં માતા-પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ