અઘરી નોટ / 'ફુલ' દારૂ પીધેલી હાલતમાં બે દારૂડીયાએ એકબીજા સાથે લગ્ન કરી લીધા, સાથે રહેવા ન મળતા કેસ ઠોકી દીધો

 2 drunk men get married in telangana separate days later for rs 10 000 alimony

તેલંગણામાં નશામાં ધૂત થયેલા બે પુરુષોએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. એક શખ્સની ઉંમર 21 વર્ષ છે, તો બીજાની ઉંમર 22 વર્ષની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ