2 death in sabarkantha shamlaji himmatnagar accident
દૂર્ઘટના /
સાબરકાંઠામાં શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ
Team VTV10:05 AM, 30 Dec 20
| Updated: 10:36 AM, 30 Dec 20
સાબરકાંઠામાં શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે.
સાબરકાંઠામાં અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ
શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત
કરણપુર ગામ પાસે બાઇકચાલકને લીધા અડફેટે
સાબરકાંઠામાં શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે. અજાણ્યા વાહને બાઇકચાલક દંપતીને અડફેટે લીધા હતા અને બાઈકચાલક પુરુષ અને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. અજાણ્યો વાહનચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે.