ટક્કર / બનાસકાંઠા: કાર શટલ રિક્ષા સાથે ધડાકાભેર અથડાઇ, ભયાવહ અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત, 13ને ઈજા

2 death, 13 injured in car-shuttle rickshaw accident in Banaskantha

ભીલડી રોડ પર બેનળી દુર્ઘટનામાં શટલ રિક્ષામાં ચાલક સાથે 15 લોકો સવાર હતા, ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા વળ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ