મોત / બોટાદ ગામમાં બુધવારની સવાર શોકના સમાચાર લાવી, તળાવમાં ડુબી જવાથી 2 કિશોરના મોત

2 dead in Gujarat botad lathidad village drowned in Lake

બોટાદમાં સવાર રોકકળ વાળી ઉગી હતી. લાઠીદડ ગામ હિબકે ચઢ્યુ હતુ કારણ કે ગઈકાલના ગુમ બે કિશોરોનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનો સહિત આખુ ગામ હિબકા લેતુ હતુ. બંને કિશોરની લાશ તળાવમાંથી મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ