અવિરત મેઘનું આગમન / વલસાડ જિલ્લામાં 2 દિવસ સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી-પાણી, લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

2 days continuous rain in Valsad district

સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં પડ્યો, 2 દિવસથી સતત ધરમપુરમાં વરસાદ વરસ્યો, ધરમપુરમાં સાંજે પડેલા અઢી ઇંચ વરસાદમાં ધરમપુરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ