ઉત્તર પ્રદેશ / લખનઉના ચારબાગ સ્ટેશનની પાસે પાટા પરથી ઉતર્યાં શહીદ એક્સપ્રેસના બે કોચ, પ્રવાસીઓમાં હડકંપ

2 coaches of amritsar janagar express derails in lucknow

લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની પાસે આજે સવારે એ સમયે હડકંપ જોવા મળ્યો જ્યારે શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ખડી પડ્યાં. અફરાતફરીના માહોલ વચ્ચે રેલવે તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ