બેદરકારી / સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અંધેર વહીવટ, એક જ રૂમમાં ચાલે છે બે વર્ગખંડ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અંધેર વહીવટ. એક જ રૂમમાં ચાલે છે બે વર્ગ. ધોરણ 1 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં ભણાવાય છે. વીડિયો વાયરલ થયા બાદ બંને વર્ગ અલગ કરાયા. શાળાના અંધેર વહીવટને છૂપાવવા મીડિયાકર્મીઓને કવરેજની ફરમાવી મનાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ