મહામારી / ગુજરાતમાં પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 2 કેસ, આરોગ્ય વિભાગે કર્યો મોટો ખુલાસો

2 cases of Delta Plus variant of Corona in Gujarat

ડેલ્ટા પ્લસ અંગે રાજ્ય સરકારે માહિતી આપી કે, ડેલ્ટા પ્લસના બે કેસ આવ્યા હતા, વડોદરા અને સુરતમાં બે કેસ આવ્યા હતા, બંને વ્યક્તિ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ