લો બોલો! / સુરતમાં આજે 1608 વાહનચાલકો પાસેથી વસૂલાયો આટલા લાખનો દંડ

1st November 2019 6 92 lakhs Traffic fines in Surat Gujarat

સમગ્ર રાજ્યમાં આજથી નવા ટ્રાફિકના નિયમો લાગુ થઈ ગયા છે. ત્યારે સુરતમાં નવા ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વાહનચાલકોએ ક્યાંક ક્યાંક ટ્રાફિક પોલીસ સામે માથાકૂટ પણ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ