WC 2019 / આજે વર્લ્ડ કપની ઑપનિંગ મેચ, ઇંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા આમનેસામને

1st-match-icc-cricket-world-cup-at-london-may-30-2019-england-vs-south-africa

ICC વર્લ્ડ કપ 2019ની પહેલી મેચ ગુરુવારે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે ધ ઑવલના ગ્રાઉન્ડ પર રમાશે. આ બંને ટીમ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડ કપ જીતી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ