મુંબઇ / પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય, વોર્નર-ફિંચે બનાવ્યો રેકોર્ડ

1s odi at mumbai wankhede stadium ind vs aus

ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ