વાવાઝોડાની દહેશત / 10 હજાર લોકોના મૃત્યુ, રમકડાંની જેમ ફંગોળાઈ ગઈ અનેક બોટ: કચ્છમાં વિકરાળ વિનાશ કરનાર એ વાવાઝોડું પણ જૂનમાં જ ત્રાટક્યું હતું

1998 gujarat cyclone was also extremely severe cyclonic storm hit in kutch as latest biporjoy

Gujarat cyclone: અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરુ થઈ ગઈ છે. વાવાઝોડું વધારે નજીક આવી રહ્યું છે તેટલી જ ગંભીર અસરો તેની થઈ રહી છે. આ વાવાઝોડાની સરખામણી વર્ષ 1998માં આવેલા વાવાઝોડા સાથે કરવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ