ક્રિકેટ / ઇતિહાસના પાનેથી: 1996માં શ્રીલંકાએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ટ્રોફી જીતી

1996: Sri Lanka Shock Australia to Lift World Cup

શ્રીલંકાની ટીમ પ્રથમ વાર ફાઇનલ રમી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૪૧ રન નોંધાવ્યા. જવાબમાં શ્રીલંકાએ ૪૬.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. શ્રીલંકા પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બન્યું. સદી (૧૦૭) ફટકારનાર ડી'સિલ્વાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ