સુપ્રીમ કોર્ટ / 1984 શીખ વિરોધી રમખાણ મામલો : સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, જેલમાં જ રહેવુ પડશે

1984 anti sikh riots case no relief to sajjann kumar from supreme court

1984 શીખ વિરોધી રમખાણોના મામલામાં પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જન કુમારને કોઇ રાહત મળી નથી. તેથી હાલ તો કુમારે જેલમાં જ રહેવું પડશે. બુધવારે સજ્જન કુમારની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી. કોર્ટે જેલમાં બંધ સજ્જન કુમારની મેડિકલ તપાસ માટે એમ્સના ડિરેક્ટરને ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ કહ્યું છે કે ચાર સપ્તાહમાં બોર્ડ રિપોર્ટ દાખલ કરે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ