આવક / ટ્રાફિક જામથી ત્રસ્ત શહેરના રસ્તા પર 11 મહિનામાં 1.96 લાખ નવાં વાહન ઉમેરાયાં

1.96 lakes new vehicle registration in Ahmedabad

શહેરનાં રસ્તા દિન-પ્રતિદિન વાહનોની વધતી સંખ્યા એક યા બીજા પ્રકારનાં દબાણથી સતત સાંકડા બનતા જાય છે. બીજી તરફ જાહેર પરિવહન સેવા ક્ષેત્ર એએમટીએસ અને બીઆરટીએસ મોટી સંખ્યામાં પેસેન્જરની અવરજવર માટે નિષ્ફળ નીવડ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ