જમ્મૂ-કાશ્મીર / શ્રીનગરમાં સોમવારે ખુલશે 190 પ્રાઈમરી સ્કૂલ, 23 હજાર લેન્ડલાઈન કનેક્શન થયા શરૂ

190 Schools of Srinagar will Open on Monday After Restriction Removed

જમ્મૂ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલ અને શ્રીનગરના ડિવિઝનલ કમિશ્નર બશીર ખાને શનિવારે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમાં સોમવારથી શાળાઓ ખૂલવાની માહિતિ આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x